Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

પુજા હેન્ડલુમવાળા ગીરધરલાલ અડવાણીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૨૯ : અહીંના મવડી મેઇન રોડ પર પૂજા હેન્ડલુમ ધરાવતા ગીરધરલાલ અડવાણીનો આજે જન્મ દિવસ છે. ૨૭ વર્ષથી કાપડના વેપાર સાથે સંકળાયેલા ગીરધરલાલભાઇ (મો.૯૩૨૭૫ ૫૩૬૩૬) એ સફળ જીવનના ૬૮ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(4:04 pm IST)