Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ધોરાજી આહીર સમાજના યુવા અગ્રણી દિલીપભાઇ ચાવડાનો જન્મદિન

ધોરાજી તા. રપ :.. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેવાભાવી તથા આહીર સમાજના યુવા અગ્રણી દિલીપભાઇ ચાવડાનો આજે જન્મદિન છે. મિત્રો શુભેચ્છકો તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:49 pm IST)