Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2024

આજના શુભ દિવસે - 1705

વાસણ પર લાગી જતા કાટને કાઢવાની જહેમત તો આપણે આજ સુધીમાં ઘણીય વાર ઉઠાવી છે..આ જનમમાં હવે મનને લાગી ગયેલા વાસનાના કાટને ઉખેડવાની મહેનત કરવાની જરૂર છે.

રૂપિયા ગણવા માટેય જો આંગળીને વાંકી કરવી પડે છે. તો રૂપિયા મેળવવા માટે મનને કેટલું બધું વાંકુ બનાવવું પડતું હશે ?

બીજાને સુખી જે જોઇ ન શકે એ બીજાને કયારેય સુખી બનાવી ન શકે ?

લગ્નની જાનમાં જાન આગળ હોય છે અને વર પાછળ હોય છે..જાનવર' શબ્‍દ શું એમાંથી બન્‍યો હશો ?

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:21 am IST)