Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2024

આજના શુભ દિવસે - 1711

તમારા સુખમાં જો બીજાને સાથીદાર બનાવતા તમને આવડે અને બીજાના દુઃખમાં ભાગીદાર બનતા તમને આવડે તો જગતના જીવ માત્ર સાથે મૈત્રી જમાવતા તમને કોઇ જ અટકાવી શકે તેમ નથી.

જે તમારુ નથી એ તમે છોડી દો..તમારુ જે છે એ હુ તમને આપી દઉં-ધર્મનો આ સંદેશ બહુ ઓછા જીવોને સંભળાય છે.

તમારા ઘરમાં કામ કરવા માટે નોકરને તમે રાખ્‍યો હોય તોય એટલો જરૂર ખ્‍યાલ રાખજો કે એ માણસ પહેલા છે. નોકર પછી છે ?

આટલા બધા જીવો સતત દુઃખોના ભાર નીચે કેમ જીવતા હશે ? જરૂરિયાતોને પુરી કરવાને બદલે ઇચ્‍છાઓને પુરી કરવાના તેઓ પ્રયત્‍નો કરે છે માટે !

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(4:46 am IST)