Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

આજના શુભ દિવસે - 1723

- ખરાબ કામ પ્રત્યે ધૃણા કરો; ખરાબ કામ કરનાર પ્રત્યે નહી.

- જે માણસ વાંચે છે લખે છે. અવલોકન કરે છે, વિચારેછે, પ્રશ્નો પૂછે છે અને વિદ્વાનોના અને તેની બુધ્ધિ સુર્યના કિરણોથી કમળની જેમ વિકાસ પામે છે.

- સત્યનો ભંગ અસત્ય બોલવાથી જ થાય એવુ નથી; મૌન રહેવાથી પણ એનું એટલું જ ઉલ્લંઘન થાય છે.

- જે દસ્તાવેજ પર સહી કરવાની હોય તે ધ્યાનથી વાંચવો મોટા અક્ષરો હોય તે લખેલા લાભો નાના અક્ષર છીનવી લેતા હોય છે.

વિનુભાઇ જગડા  ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:13 am IST)