Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

અમેરિકામાં લોકગાયિકા ગીતા રબારીના કાર્યક્રમમાં ડોલરનો થયો વરસાદ :હ્યુસ્ટન શોમાં પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા, ડલ્લાસ, ટેક્સાસ અને અને હ્યુસ્ટનમાં ભારતીય સંસ્કૃતિનો અહેસાસ કરાવતા લોકડાયરાની મૌજ : ટેક્સાસ ઇવેન્ટ આખી હાઉસફુલ થઈ હતી.