Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજકોટ માં આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલ ના મહા ઠગ નિવેદન મામલે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે આપ્યો વળતો જવાબ, શુ કહ્યુ પાટિલે તમે ખુદ સાંભળો.

વિધાનસભાની બેઠકને લઈ ભાજપનો સર્વે પૂર્ણ, ખાનગી સર્વે ટિમ ઉતારી ભાજપે રાજકોટની 4 બેઠકનો સર્વે કર્યો, ધારાસભ્યના પરફોર્મન્સ પર 1 થી 10 માર્ક્સ અપાશે, ધારાસભ્યના કામનો દિલ્હી રિપોર્ટ સોંપવામાં આપશે અને તે મુજબ સેન્સ લેવાશે, આ બાબતે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ શુ કહી રહ્યા છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા