Gujarati News

Gujarati News

News of Tuesday, 1st March 2022

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મહા શિવરાત્રી ના પાવન અવસર પર ગીરનાર ની ગોદમાં સાક્ષાત બિરાજમાન ભવનાથ મહાદેવ ના અલૌકિક દર્શન સાથે ભવનાથ મેળાના અદ્ભુત દ્રશ્યો. મહા શિવરાત્રી નું મહા કવરેજ

મહા શિવરાત્રી ના પાવન અવસર પર ગીરનાર ની ગોદમાં સાક્ષાત બિરાજમાન ભવનાથ મહાદેવ ના દર્શને ભક્તો નું ઘોડાપૂર ઉમટ્યુ, હર હર મહાદેવ ના નાદ સાથે ભવનાથ મહાદેવ ગુંજી ઉઠ્યું. મહા શિવરાત્રી નું મહા કવરેજ

મહા શિવરાત્રી ના પાવન અવસર પર શ્રી ગોરક્ષનાથ આશ્રમ ના મહંત શ્રી શેરનાથબાપુ શિવરાત્રી મેળાના મહીમાની ખાસ વાતચીત

મહા શિવરાત્રી ના શુભ દિવસ પર ભવનાથ મંદિર થી શરુ થઈ સાધુ સંતો ની ભવ્ય રવાડી યાત્રા, રેવડી બાદ રાત્રે 12 વાગ્યે થશે મૃગી કુંડ શાહી સ્નાન. મહા શિવરાત્રી નું મહા કવરેજ