Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

આઇપીએલમાં દિલ્હીનો કેપ્ટન પંત હશે કે ઐય્યર ?

ફટકાબાજ શ્રેયસ ઐય્યર ફીટ થઇ ગયો છે. બેંગ્લોરમાં એનસીએ દ્વારા ફીટનેશ સર્ટીફીકેટ પણ આપી દેવામાં આવ્યું છે. આઇપીએલમાં રમી શકશે ત્યારબાદ વર્લ્ડકપ પણ શરૂ થનાર છે. ઐય્યરની ઇજા બાદ દિલ્હીનો કેપ્ટન પંત છે હવે જોવાનું એ રહે છે  આઇપીએલ ફેસ-૨માં દિલ્હીની કેપ્ટનશીપ કોણ સંભાળશે.

(12:51 pm IST)