Gujarati News

Gujarati News

પ્રજાની પીડા પોતાની પીડા સમજવાના અનોખા પ્રયોગની ગુજરાતમાં પહેલ થઈ ચૂકી છે, ઓછી જાણીતી વાત પર પ્રકાશ: વડોદરા, સુરત અને અમદાવાદ કે સુરત સુધી આ પ્રયોગ સીમિત નથી, રાજકોટનું યોગદાન મહત્વનું છે, એટલુ જ નહિ રાજકોટ રેન્જ પણ આ સ્પર્ધામા પણ પાછળ નથી : આ પ્રયોગથી ભલે ૧૦૦ ટકા સંતોષ નહોય કે આંગળી ચીંધવા જેવું પણ હશે પણ આ વાચ્યા બાદ જો સંવેદનશીલ અને માનવતાલક્ષિ કાર્યો કરવા અધિકારીઓ કે સ્ટાફ પ્રેરાયા વગર રહેતો નથી : વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંઘ દ્વારા જિંદગીથી કંટાળી આપઘાતનો માર્ગ અપનાવતા લોકો માટે હેલ્પલાઇન, વિધવા સહાય માટે માર્ગદર્શન અને પેન્શન મંજૂર કરવા પીઆઇ કિરીટ લાઠિયા ટીમને જવાબદારીઃ પોલીસના કાર્યને પ્રોત્સાહિત કરવા અમદાવાદના જોઇન્ટ સીપી અજય ચોધરી દ્વારા ફેસ બુક દ્વારા જાણકારીઃ લોકોનો આવકાર, રાજકોટ સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી પ્રવીણ કુમાર સક્રિય, ડીસીપી મનોહર સિહ જાડેજા દ્વારા લેવાતા પગલા રાજકોટના લોકો બિરદાવી રહ્યા છે.. access_time 3:11 pm IST