Gujarati News

Gujarati News

જામનગરના કોર્પોરેટર ફુરકાન શેખની 1,50 લાખની લાંચ લેવાના કેસમાં રેગ્યુલર જામીન અરજી નામંજૂર રેગ્યુલર જામીન અરજી અન્વયે સોગંદનામું અને સરકારી વકીલ જે.કે.ભન્ડેરીની દલીલો આધારેઆરોપીની જામીન નામંજૂર ફોટો જામનગર : જામનગરના કોર્પોરેટરની 1.50 લાખની લાંચ લેવાના કેસમાં રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે આ અંગેની વિગત મુજબ જામનગર એ.સી.બી. પો.સ્ટે. ગુરનં ૪/૨૨ ભ્ર.નિ. અધિ. 1988 (સુધારા-2018) ની કલમ 7(a), 12,13(2) મુજબના (કોર્પોરેટર દ્વારા રૂ. ૧,૫૦,૦૦૦ ની લાંચના) ગુન્હાના કામના આરોપી નં (૧) ફુરકાન શેખ કોર્પોરેટર જામનગર મ.ન.પા. ના એ નામદાર સ્પે. ઍ.સી.બી. કોર્ટ, જામનગર ખાતે રેગ્યુલર જામીન અરજી ફો.પ.અ. નં - ૩૭૨/૨૦૨૨થી દાખલ કરતા, આજે તા.૨૮/૩/૨૨ના અમો સોગંદનામા સાથે હાજર રહેલ. જે રેગ્યુલર જામીન અરજી અન્વયે સોગંદનામું અને સરકારી વકીલ જે.કે.ભન્ડેરીની દલીલો આધારે નામદાર સ્પે. કોર્ટ, જામનગરના જજ સા. દેસાઈની કોર્ટમાં આરોપીની રેગ્યુલજામનગરના કોર્પોરેટર ફુરકાન શેખની 1,50 લાખની લાંચ લેવાના કેસમાં રેગ્યુલર જામીન અરજી નામંજૂર ર જામીન અરજી નામંજૂર કરેલ છે. : રેગ્યુલર જામીન અરજી અન્વયે સોગંદનામું અને સરકારી વકીલ જે.કે.ભન્ડેરીની દલીલો આધારેઆરોપીની જામીન નામંજૂર access_time 8:19 pm IST