Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જામનગરમાં ૬૬ વર્ષથી ભોઇ જ્ઞાતિ દ્વારા યોજાતી વિશ્વ વિખ્યાત ૨૫ ફૂટ ઊંચી વિશાળ હોળીની શોભાયાત્રા નીકળી

 અંગ કસરતના દાવ : જામનગર : જામનગરમાં ૬૬ વર્ષથી ભોઇ જ્ઞાતિ દ્વારા યોજાતી વિશ્વ વિખ્યાત ૨૫ ફૂટ ઊંચી વિશાળ હોળીની શોભાયાત્રા નીકળી છે. આ શોભાયાત્રા દરમિયાન ભોય જ્ઞાતિના રાત્રીના શાળાના બાળકો અવનવા અંગ કસરતના દાવ પણ રજૂ કરતા જોવા મળ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:30 am IST)