Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ, રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે આજે પ્રભારીઓ અને પ્રમુખો સાથે થશે બેઠક મળી, પ્રદેશ સંગઠન મહામંત્રી વી. રત્નાકર અને સાંસદ વિનાદ ચાવડા, જયંતિ કાવડિયા, રઘુ હુંબલ, કશ્યપ શુક્લ, રમેશ રૂપાપરા, મહેશ કશવાલા, ભરત બોઘરા સહીત રહ્યા હાજર, સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પ્રભારી અને પ્રમુખો પહોંચીયા રાજકોટ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

સુરતમાં ગંદકી બાબતે શરૂ થયેલી બબાલ તલવાર-ધોકાથી મારામારી સુધી પહોંચી : કથિત સુરતનો વીડિયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ, પોલીસે તપાસ હાથ ધરી.