Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સાવરકુંડલાના નેસડીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

સાવરકુંડલા : તાલુકાના નેસડી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે સરપંચશ્રી કરશનભાઇ વઘાસીયા તથા એસએમસી શિક્ષણવિદ શ્રી જીતુભાઇ ભટ્ટ આચાર્યશ્રી હસુભાઇ મૈસુરીયા, પ્રાથમિક શાળા સ્ટાફ અને વિદ્યાર્થી બાળકોએ રેલી સ્વરૃપે નેસડી ગામમાં  ફરીને કુદરતના અમૂલ્ય વારસાનું જતન કરીએ. ગર્વથી કહીએ હું ગીર સાથે છું, સિંહ સાથે છુ, સિંહ અમારો મિત્ર છે. તેવા નરા સાથે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ : દિપક પાંધી-સાવરકુંડલા)

(1:14 pm IST)