Gujarati News

Gujarati News

તા. ૧૦ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ સુદ -૧૩, બુધવાર
તા. ૯ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ સુદ -૧ર, મંગળવાર
તા. ૮ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ સુદ -૧૧, સોમવાર

શું આપ ડાયાબિટીસથી પરેશાન છો ? પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી : ડાયાબિટીસ સાથે ખુશીઓથી ભરપૂર જીવન જીવવા માટેનો કીમિયો જાણવા 24 ઓગસ્ટ 2022 ના રોજ અમેરિકામાં જોય એકેડેમી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વલ્લ્ભધામ હવેલી તથા કડવા પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત વર્કશોપમાં જોડાવાનું ચૂકશો નહીં : ડાયાબિટીસ અને યોગનો સમન્વય અને તેનું વૈજ્ઞાનિક મહત્વ વિષે વિગતવાર માહિતી આપવામાં આવશે: અકિલા ના એક્ઝી. એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે : જાણીતા નિવૃત યુરોલોજિસ્ટ ડો. પ્રદીપ કણસાગરા તથા સુવિખ્યાત ફિઝિશિયન ડો. કમલ પરીખ તંદુરસ્ત લાઈફ સ્ટાઇલ વિષે માર્ગદર્શન આપશે : વલ્લ્ભધામ હવેલી નેવીન્ગટન, કનેક્ટીકટ મુકામે યોજાનારા વર્કશોપમાં વિનામૂલ્યે જોડાવા માટે અત્યારથી જ રજિસ્ટ્રેશન કરાવી લ્યો access_time 4:16 pm IST

તા. ૬ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ સુદ -૯, શનિવાર
તા. પ ઓગષ્ટ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ શ્રાવણ સુદ -૮, શુક્રવાર