Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સાવરકુંડલામા ગાજવીજ અને મીની વાવાઝોડા સાથે વરસાદ : ભાવનગર જિલ્લાના જેસરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો

( દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૭ :  સાવરકુંડલામા ગાજવીજ અને મીની વાવાઝોડા સાથે  વરસાદ આજે બપોરે વરસી રહ્યો છે આખો દિવસ તડકો અને વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના ચાર વાગ્યા બાદ સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો આ ઉપરાંત ભાવનગર જિલ્લાના જેસરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

(4:51 pm IST)