Gujarati News

Gujarati News

News of Sunday, 5th June 2022

રાજકોટનાં શીતલ પાર્ક ચોકનો વિડીયો વાયરલ, બાઈક ચાલકની દાદાગીરી આવી સામે, 150 ફૂટ રિંગ રોડ પર મુખ્ય માર્ગ પર બાઈકની સાઈડ સ્ટેન્ડ લગાવી રોડ પર બેસી ગયો, બાઈક ચાલકની આ હરકત થી ટ્રાફિક જામ સર્જાયો હતો.

ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પહોંચ્યા રાજકોટ, નવ નિર્માણ પામી રહેલ ભાજપ કાર્યાલય ની લીધી મુલાકાત, કાર્યાલય ની કામગીરી અંગે કર્યું નિરીક્ષણ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ માં પ્રાઈવેટ જીમ નું ઉદ્ઘાટન કરતા ગુજરાત રાજ્યના ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ અને ખોડલધામ ટ્રસ્ટ ના નરેશભાઈ પટેલ, રાજકારણમાં પ્રવેશ ને લઈને કહ્યું મને એક અઠવાડિયું આપો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ગુજરાત્રી' પ્રસ્‍તુત ‘કોકટેલ દેસી સિઝન-૩' - સંગીત અને હાસ્‍ય સાહિત્‍યનો અણમોલ પટારો : ‘અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સ