Gujarati News

Gujarati News

દેશના બીજા નંબરના સહુથી મોટા બંદોબસ્‍ત માટે માઇક્રો પ્‍લાનિંગ માસ્‍ટર પ્‍લાન ઘડવા ધમધમાટ: પ્રવર્તમાન ધાર્મીક માહોલ ધ્‍યાને રાખી આઇબી વડા અનુપમ સિહ ગેહલોત દ્વારા આઇબી યુનિટ ને મહત્‍વની જવાબદારી, સરહદ, દરિયા વિસ્‍તારોના યુનિટો પણ એલર્ટ કરાયા : સમગ્ર રૂટનું જોઇન્‍ટ સીપી અજય ચોધરી, મયંક સિહ ચાવડા, ગૌતમ પરમાર, રાજેન્‍દ્ર અસારી, પ્રેમ વીર સિહ વિગેરેને સાથે રાખી સીપી દ્વારા ફૂટ પેટ્રોલિંગ : કયો વિસ્‍તાર વધુ સંવેદનશીલ? ગુન્‍હા કયા વિસ્‍તારમાં ગુન્‍હાખોરી વધી? કયા વિસ્‍તાર શાંત રહ્યા, જેલ મુકત રીઢા ગુનેગાર કયા વિસ્‍તારમાં વધુ? તમામ ડેટા સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચમા મોકલવા આદેશ : બે વર્ષ દરમિયાન અમદાવાદની ઐતિહાસિક રથ યાત્રા રૂટમા શું શું ફેરફાર થયા, ખાસ રિપોર્ટ આધારે જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ નિર્ણય કરશે access_time 1:00 pm IST