Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

દ્વારકાના પંચકૂઈ બીચમાં બે યુવાન ડૂબ્‍યા : એક ને સ્‍થાનિક તરવૈયા દ્વારા બચાવી લેવાયો :એકની શોધખોળ

   દ્વારકાઃ દ્વારકાના પંચકૂઈ બીચ માં બે યુવાન ડૂબ્‍યા હતા.એક ને સ્‍થાનિક તરવૈયા દ્વારા બચાવી લેવામાં આવ્‍યો હતો જ્‍યારે એક ની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ બંને યુવકો કયા વિસ્‍તારના હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.( અહેવાલ : ઓમ થોભાણી - દીપેશ સામાણી-દ્વારકા)

(4:24 pm IST)