Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કાલ ભૈરવ દાદાના દર્શન

જૂનાગઢ : મહાનગરના મહામંત્રી શૈલેષભાઇ દવે એ સહપરીવાર જ્‍યોતિર્લિંગ મહાકાલ દાદા તેમજ ૐ કારેશ્વરમાં મમલેશ્વર જયોતિર્લિંગ તેમજ કાલ ભૈરવ દાદાના દર્શન કરી જૂનાગઢની જનતાના આરોગ્‍ય તેમજ સુખાકારી માટે પ્રાર્થના, પૂજન, અર્ચન કર્યા હતા. ત્‍યારની તસ્‍વીર. 

(4:25 pm IST)