Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વેરાવળની કક્કડ પરિવારનું ગોરવ

વેરાવળ, તા.૭: પીઢ પત્રકાર કિશોરભાઇ કક્કડના પુત્ર પત્રકાર હરીશભાઇ તથા રાધિકાબેનની પુત્રી કુંજે ધો.૧૦માં ૯૬.૨૩ પીઆર મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. કુંજ દર્શન સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી હતી. હવે વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપ લઇ તબીબી ક્ષેત્રે જવાની ઇચ્‍છા હોવાનુ જણાવ્‍યું હતું. કુંજને સારૂ પરિણામ મેળવતા ન્‍યુરોસર્જન ડો.દીપેશ કક્કડ, સ્‍કૂલના ભુપેન્‍દ્રભાઇ વિઠલાણી, શૈલેષભાઇ લાખાણી, એડવોકેટ કિશોરભાઇ કોટક સહિતનાઓએ શુભેચ્‍છા પાઠવી હતી.

(4:24 pm IST)