Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પોરબંદરમાં ઉકળાટથી તોબા પોકારતા લોકો

પોરબંદર, તા., ૭: દિવસ દરમિયાન સખત ઉકળાટથી લોકો તોબા પોકારી ગયા છે. ગુરૃતમ ઉષ્ણાતામાન ૩૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ર૭ સે.ગ્રે. પવનની ગતી ૧ર કી.મી. હવાનું દબાણ ૧૦૦૬.૪ એચ.પી.એ સુર્યોદય ૬.૦૮ તથા સુયાસ્ત ૭.૩ર મીનીટે ખંભાળા જળાશય ર૩.૧૦ ફુટ.

(12:48 pm IST)