Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ધોરાજીમાં જેસીઆઇ અને વન વિભાગ દ્વારા રોપા વિતરણ

ધોરાજી : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જેસીઆઇ અને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષેના રોપાનું વિનામૂલ્યે વિત્તરણ કરાયું હતું. જેમાં લોકોને વૃક્ષોનું જતન કરવા અને વધુ વૃક્ષે વાવવા અંગે જેસીઆઇના પ્રમુખ દલસુખભાઇ વાગડીયાઍ માર્ગદર્શન આપ્યુ હતું જેમાં સબનમબેન, બ્લોચ, વનાભાઇ, સુણ, ધનજીભાઇ મેટ, મનીષભાઇ કાનગડ, શોભનાબેન સુણ, વરુણ વઘાસીયા, ભરતભાઇ વૈષ્ૅણવ, બીપીનભાઇ ગાડા, કેતનભાઇ વૈષ્ણવ તથા હોદેદારો હાજર રહ્ના હતા. (તસ્વીરઃ અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી) 

 

(12:10 pm IST)