Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જામ જોધપુર યાર્ડમાં તલની ભારે આવક

જામ જોધપુરઃમાર્કેટીંગ યાર્ડમાં તલની મોટા પ્રમાણમાં આવક થઇ  હતી રૂા.૧૯૫૦ તલના ભાવો ઉપજતા મોટા પ્રમાણમાં ખેડુતો તલ વેચવા આવતા હોવાથી કોઇ અગવડતા ન પડે તે માટે યાર્ડના શેષ સમિતિના કિશોરસિંહ જાડેજા દ્વારા કર્મચારીને સૂચના આપી વ્‍યવસ્‍થા ગોઠવેલ હતી. 

(12:08 pm IST)