Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જામનગર જિલ્લા પ્રભારી વંદનાબેન મકવાણાનો જોડિયા પ્રવાસ

(રમેશ ટાંક દ્વારા) જોડિયાઃ વિધાનસભાની ચંૂટણીને ધ્‍યાનમાં લઇ જિલ્લા ભાજપા પ્રભારી વંદનાબેન મકવાણાએ જોડિયા ખાતે સ્‍થાનિક કાર્યકરો સાથે બેઠક યોજી ૭૭, જામનગર ગ્રામ્‍ય વિસ્‍તાર બેઠક અંગે ચર્ચા કરી હતી.જેમા ધરમશીભાઇ ચનિયારા, ભરતભાઇ દલસાણીયા, હાર્દિક લીબાંણી, ભરત પી. ઠાકર, વલ્લભભાઇ ગોઠી, મંગાભાઇ ભરવાઇ તથા અન્‍ય કાર્યકતાઓ અને સમાજના યુવાનો હાજર રહ્યા હતા.

(11:45 am IST)