Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રાજુલામાં જુગાર રમતા ૭ શકુની ઝડપાયા

રાજુલા મફતપરા વિસ્‍તારમાંથી જાહેરમાં હાર જીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૩,૪૫૦/-ના મુદ્દામાલ સાથે  (૧) ઓઘડભાઇ કાનજીભાઇ મકવાણા ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઇવીંગ (૨) જેરામભાઇ રણછોડભાઇ કણજરીયા ઉ.વ.૬૦ ધંધો.નિવળત  (૩) મુકેશભાઇ ગોબરભાઇ જોળીયા ઉ.વ.૨૫ ધંધો.હીરા ઘસવાનો (૪) મુકેશભાઇ મનુભાઇ બારૈયા ઉ.વ.૨૫ ધંધો.હીરા ઘસવાનો (૫) હીંમતભાઇ પોપટભાઇ મકવાણા ઉ.વ.૩૫ ધંધો.ડ્રાઇવીંગ (૬) કિશોરભાઇ ભાણાભાઇ પરમાર ઉ.વ.૨૭ ધંધો.મજુરી (૭) સુંદરભાઇ ભીખાભાઇ સોલંકી ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે.તમામ રાજુલા વડલી રોડ મફતપરા વિસ્‍તાર ઝડપાયેલ છે. આ કામગીરી પો.ઇન્‍સ.  ડો.એલ.કે.જેઠવા, ઇન્‍ચાર્જ રાજુલા પો.સ્‍ટે. તથા હેડ કોન્‍સ. બી.એમ.વાળા તથા પો.કોન્‍સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્‍સ. ઘનશ્‍યામભાઇ હસમુખભાઇ તથા પો.કોન્‍સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા મનસુખભાઇ મસરીભાઇ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે. 

(11:41 am IST)