Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વિસાવદર એન.સી.પરમાર ગર્લ્‍સ હાઇસ્‍કુલનું ધો.૧રનું ઝળહળતુ પરિણામ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા. ૭ : શ્રી એન. સી. પરમાર ગર્લ્‍સ હાઇસ્‍કુલ વિસાવદરનું ધો. ૧ર નું પરિણામ શાળાનું ૯૪.૬૪% આવેલ છે. આવુ ઝળહળતા રીઝલ્‍ટ તેમજ વિદ્યાર્થીની બહેનોની અથાગ મહેનત બદલ શાળા સંચાલક મંડળ, શાળાના આચાર્ય અને શિક્ષક ભાઇ-બહેનો ખુબ જ અભિનંદન પાઠવે છે.

વિદ્યાર્થીનીઓનું નામ     પર્સનટાઇલ રેન્‍ક    કુલ માર્ક   મેળવેલ

                        નંબર

સીતાપરા અવની રમેશભાઇ              ૯૯.૬૪    ૬૩૮   ૧

ટીંબડીયા વૃંદા લલિતભાઇ                ૯૭.ર૬    પ૯૬   ર

ખુમાણ રવિનાબેન કનુભાઇ              ૯૬.૮૪    પ૯ર   ૩

બલદાણિયા જાનવી ભવનાથભાઇ     ૯૬.૬૩    પ૯૦   ૪

ભોર અલ્‍ફીના રશિદભાઇ                 ૯૬.૧૬     પ૮૬   પ

મોરઝરિયા પલક નીતિનભાઇ           ૯પ.પ૩    પ૮૧    ૬

મહેતા પ્રાર્થના રાજેશભાઇ                ૯પ.ર૭    પ૪૯   ૭

દાફડા દક્ષા મુકેશભાઇ                     ૯ર.૭૮    પ૬૩   ૮

ગોંડલિયા સુરભિ મનસુખભાઇ           ૯ર.ર૦     પ૬૦   ૯

મકવાણા ક્રિષ્‍ના ભૂપતભાઇ               ૯ર.ર૦     પ૬૦   ૯

રીબડીયા બંસી ઘનશ્‍યાભાઇ             ૯૧.૬૬     પપ૭  ૧૦

(11:41 am IST)