Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

હળવદ મહર્ષિ ગુરુકુળનું ધો.૧૦ બોર્ડનું ઉત્‍કૃષ્‍ઠ પરિણામ

 હળવદ : ધો.૧૦ નું પરિણામ જાહેર થતાં હળવદ મહર્ષિ ગુરુકુળ ના છાત્રોની લાંબી ફલાગ એક નહીં પૂરા ડઝન સાથે એ વન ગ્રેડ સાથે છાત્રો ઉત્તીર્ણ મહર્ષિ ગુરુકુળમાં અભ્‍યાસ કરતા છાત્રો ખટાણા પાયલ રમેશભાઈ ૯૯.૫૭પીઆર , કુણપરા તન્‍વી ધર્મેન્‍દ્રભાઈ ૯૯.૬૮પીઆર, લાબકામણા ખુશી ઘનશ્‍યામભાઈ ૯૯.૬૧પીઆર,  માણાવદરીયા ચાર્મી મહેશભાઈ ૯૯.૬૧ પીઆર સોનગરા બંસી ઘનશ્‍યામભાઈ ૯૯.૪૧પીઆર ડાંગર સત્‍યમ શંભુભાઈ ૯૯.૩૬ પીઆર કૈલા મન રમેશભાઈ ૯૯.૨૧પીઆર  દલસાણીયા ઉત્તમ મહેન્‍દ્રભાઈ ૯૯.૦૪પીઆર જાદવ. અનિલ દિલીપભાઈ ૯૮.૯૨પીઆર પરમાર મનસ્‍વી મુકેશભાઈ. ૯૮.૯૨ પીઆર પટેલ દિલીપ જીગ્નેશભાઈ ૯૮.૮૬પીઆર પરમાર રૂદ્રેશ અશ્વિનભાઈ ૯૮.૫૩પીઆર ધો.૧૦ પરિણામમાં એક ડઝન એકસાથે એ વન ગ્રેડમા ઉત્તીર્ણ થતા તમામ વિદ્યાર્થીઓને મહર્ષિ ગુરુકુળ પરિવાર તથા સંસ્‍થાના એમ.ડી .રજનીભાઈ સંઘાણીએ અભિનંદન પાઠવ્‍યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ હરીશ રબારી હળવદ)

 

(10:36 am IST)