Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સી.આર. પાટીલ અમરેલીમાં બાવકુભાઇ ઉંધાડના મહેમાન બન્‍યા

અમરેલી : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પૂર્વ કેબીનેટ મંત્રી અને વડિયા - અમરેલી પંથકના ભાજપ અગ્રણી બાવકુભાઇ ઉંધાડના મહેમાન બન્‍યા હતા અને ભોજન લીધું હતું. આ તકે ભાજપના આગેવાનો, કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે.

 

(10:33 am IST)