Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

આટકોટ વિદ્યાવિહાર હાઇસ્‍કુલનું ગોરવ

આટકોટઃ વિદ્યાવિહાર હાઇસ્‍કૂલમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા અનિલભાઇની પુત્રી અને તે જ શાળામાં અભ્‍યાસ કરતી વંશીતા, ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૯૬.૮૪ પીઆર મેળવી સંઘાણી પરિવાર તેમજ શાળાનું ગૌરવ વધારેલ છે.

(10:24 am IST)