Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ખંભાળિયા - જામનગર હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત : એક ટ્રક બળીને ખાખ

ખંભાળિયા:::ખંભાળિયા -  જામનગર હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી.બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક ટ્રકમાં  આગ લાગી હતી.અકસ્માત ના પગલે હાઇવે પર લોકોના ટોળા એકત્ર થયા હતા.ફાયર વિભાગને જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.આગ પર ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ  પર કાબુ મેળવ્યો હતો.અકસ્માત ના કારણે એક ટ્રક બળીને ખાખ થયો હતો.(તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળિયા)

 

(10:03 am IST)