Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

દ્વિતિય સ્‍થાને તસ્‍વીર વિજેતા

 નવાનગર નેચર કલબ દ્વારા યોજાયેલ રાષ્‍ટ્રીયકક્ષાની વાઈલ્‍ડ લાઇફ ફોટોગ્રાફી સ્‍પર્ધા-૨૦૨૩માં જામનગરના ફિલાન્‍સ ફોટોજર્નાલીસ્‍ટ અને વાઈલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર વિશ્વાસ ઠક્કરની તસ્‍વીર તૃતિય નંબર પર વિજેતા થયેલ આ સ્‍પધામાં ૫૦૦ થી વધુ એન્‍ટ્રી આવેલ જેના બર્ડઝ વિભાગમાં આ તસ્‍વીર વિજેતા થતા ચેમ્‍બર હોલ ખાતે યોજાયેલ પુરસ્‍કાર વિતરણ સમારંભમાં ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે પુરસ્‍કાર એનાયત કરવામાં આવેલ. સ્‍પર્ધાના જજ તરીકે ભારતના ૬ ખ્‍યાતનામ વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફરો રહ્યા હતા. આ તસ્‍વીર દ્વારા અર્બન વિસ્‍તારોમાં આવતા દેશ-વિદેશના પક્ષીઓને સ્‍ટ્રીટ ડોગ દ્વારા થઇ રહેલ કનડગત અને તેના શિકારને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

(1:21 pm IST)