Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ખરાબ હવામાનને કારણે તુર્કી અને સીરિયામાં રાહત બચાવ કાર્યમાં બાધા પડી: સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા પડ્યા છે

તુર્કી અને સીરિયામાં વિનાશના ચારે કોર ભયાનક દ્રશ્યો

ભયાનક ભુકંપમાં તુર્કી અને સીરિયામાં વિનાશના ચારે કોર ભયાનક દ્રશ્યો, ખરાબ હવામાનને કારણે તુર્કી અને સીરિયામાં રાહત બચાવ કાર્યમાં બાધા પડી: સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા પડ્યા છે.