Gujarati News

Gujarati News

લવમેરેજ કરનારા હિરેન પરમારને સસરા, સાસુ અને સાળાએ કારની ઠોકરે ઉલાળી ધોકાવાળી કરીઃ હત્‍યાનો પ્રયાસઃ મિત્રને કારમાં ઉઠાવી ફેંકી દીધો: ભગતસિંહજી ગાર્ડન પાસે રહેતો અને ચા-નાસ્‍તાનો સ્‍ટોલ ચલાવતો યુવાન રાતે કાલાવડ રોડ સ્‍વિમીંગ પૂલ પાસેની શેરીમાં મિત્ર સાથે પાન-ફાકી ખાવા ઉભો હતો ત્‍યારે હુમલો :હિરેને દોઢ વર્ષ પહેલા રામપાર્કના અશ્વિનભાઇ ફળદુની દિકરી કૃપાલી સાથે પ્રેમલગ્ન કર્યા હોઇ તેનું મનદુઃખઃ સસરા, સાસુ જયશ્રીબેન અને સાળા દર્શન વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યોઃ સાળાએ ગામ મુકી ભાગી જવાની ધમકી પણ દીધીઃ હિરેન અને મિત્ર અંકિત ડઢાણીયા સારવાર હેઠળ access_time 2:02 pm IST