Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને કર્યુ મતદાન

રાજકોટ: જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી રેમ્યા મોહને રાજકોટ મહાનગરપાલીકાની સામાન્ય ચુંટણીમાં વોર્ડ નં- ૩નાં ઠકકર બાપા પ્રાથમીક શાળા ખાતે મતદાન મથક નંબર ૬૨ ખાતે પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી નાગરીક ફરજ બજાવી હતી .આ મતદાન મથક ખાતે ૫૧૭ પુરૂષ અને ૪૮૯ સ્ત્રી મળી કુલ-૧૦૦૬ મતદારો નોંધાયેલા છે.

(11:20 am IST)