Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વાતાવરણ ખરાબ, ફલાઈટ મોડી, યાત્રિકો પરેશાન

રાજકોટઃ શહેરમાં આજે વ્‍હેલી સવારથી હળવો વરસાદ ચાલુ હોય અને વાદળો છવાયેલા હોય રાજકોટથી દિલ્‍હીની ફલાઈટ મોડી ઉપડી હતી. વ્‍હેલી સવારથી એરપોર્ટ આવી પહોંચેલા યાત્રીકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(12:45 pm IST)