Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧-૬-ર૦રર બુધવાર
જેઠ સુદ-ર
ચંદ્ર દર્શન
રાજયોગ ૧૩-૦૧ સુધી
દીધયોગ ર૧-૪૭થી સૂર્યોદય સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મિથુન
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્‍ત-૭-ર૪
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
રાહુ કાળ ૧ર-૪પથી ૧૪-રપસુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૪ થી લાભ-અમૃત ૯-ર૪ સુધી
૧૧-૦પ થી શુભ ૧ર-૪પ સુધી
૧૬-૦પ થી ચલ-લાભ ૧૯-ર૬ સુધી ર૦-૪૬ થી શુભ-અમૃત-ચલ
ર૪-૪પ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૮-૧૭ સુધી,
૯-ર૪ થી ૧૦-૩૧ સુધી,
૧૪-૪પ થી ૧૬-૦પ સુધી
૧૭-૧ર થી ૧૮-૧૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો પ્રથમ સ્‍થાનમાં રાહુ હોય તો આવી વ્‍યકિતના લગ્ન જીવનમાં થોડો તનાવ રહી શકે જેથી આવી વ્‍યકિતઓ થોડા શાંતિ રાખવી. જીવન સાથીને સહકાર દેવો અહીં તમારા દુઃખને કોઇ ધંધો બનાવે ેછે. તમારી તકલીફોનો લાભ લેવામાં આવે છે. તમારી માનસીકતાને નબળી પાડવામાં આવે છે. તો તમારે શું કરવું કેવી વ્‍યકિતનો તમારે સહારો લેવો કોઇ જાદુ કરી શકે છે તેવું તમો માનો છે. તમારી અંદરની શકિતઓ શું છે. અહીં જન્‍મના ગ્રહોની સાથે સાથે તમારા ગ્રહોની મહાદશા કંઇ ચાલે છે અને શુ ધ્‍યાન રાખવું આ બધુ માર્ગદર્શન તમોને જીવનમાં ખુબ જ ઉપયોગી થઇ શકે છે. કોઇ ચમત્‍કાર થઇ શકે છે. પણ તે તમારે જ કરવો પડશે રોજ વડીલોના આશિર્વાદ લેવા અને ચેરીટી દાન પુન શકિત પ્રમાણે કરવું.