Gujarati News

Gujarati News

ગરીબ કલ્યાણ સંમેલન :જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંવાદ:સરકાર અને સમાજના સહિયારા પ્રયાસે નવા ભારતનું નિર્માણ શક્ય બનશે: -વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વગુરુ બનવા તરફ ડગ માંડ્યા છે – મંત્રી ઋષિકેશ પટેલ : રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે નવતર અભિગમ દાખવીને વરિષ્ઠ નાગરિકો માટે ધેર બેઠા બ્લ્ડ ટેસ્ટીગ સુવિધા, આદિજાતિ અને દુર્ગમ વિસ્તારોમાં મોબાઇલ એમ્બ્યુલન્સ તેમજ ટેલી કન્સલ્ટિંગની સેવાનો પ્રારંભ કરવામાં આવશે : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ૨.૧૪ લાખ ખેડૂતોના ખાતામાં ૧૧ મો હપ્તો જમા થયો access_time 7:43 pm IST