Gujarati News

Gujarati News

ઓનલાઈન ગુના અટકાવવા ઝડપી એનાલિસિસ થશેઃ રાજુ ભાર્ગવ: રાજકોટના નવનિર્મિત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્‍પો પોલીસ વિભાગની કાર્યશૈલીમાં મહત્‍વની ભૂમિકા ભજવશેઃ પોલીસને આધુનિક કરવા માટે બે દાયકાથી સાતત્‍યપૂર્વક પ્રયાસો થઈ રહ્યા છે : નવા ડીસીબી પોલીસ સ્‍ટેશન અને ૪ કરોડથી વધુના ખર્ચે બનેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનનું લોકાર્પણઃ ડિજીટલ ટેક્‍નોલોજી બનશે આશીર્વાદરૂપ : પોલીસ જવાનો, તમે ગુજરાતનું ધ્‍યાન રાખો, તમારા પરિવારનું ધ્‍યાન સરકાર રાખશેઃ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ : પીઆઇ જે. ડી. ઝાલા, પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટ, પીએસઆઇ એ. બી. વોરા, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, એભલભાઇ બરાલીયા સહિત ૨૦નું મહત્‍વની કામગીરી બદલ ખાસ સન્‍માન access_time 3:59 pm IST

અનેક માનવીઓમાં આજે પણ અહંકારરૂપે રાવણ જીવે છે : પૂ. ભૂપેન્‍દ્રભાઇ ધર્મ અને સંસ્‍કૃતિની રક્ષા માટે દરેક દંપતીને ત્રણ સંતાનો હોવા જોઇએ : વ્‍યાસપીઠ વિધાન : રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામ કથામાં પૂ. ભૂપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણી : સૂર્ય, શિવ, ગણેશ, અંબા અને વિષ્‍ણુ... પંચાયતન પૂજાથી જીવનનો સર્વાંગી વિકાસ થાય છે : માનવીનું સુક્ષ્મ મન ભગવાન રામ સાથે મૈત્રી કરે તો જ શુધ્‍ધ થાય છે : જ્‍યાં જ્ઞાન, ભકિત અને વૈરાગ્‍યનો વરસાદ વરસે એનું નામ છે પ્રવર્ષણ પર્વત : જે મિત્ર નથી એ શત્રુ થાય તો વાંધો નથી, પણ જ્‍યારે મિત્ર શત્રુ બને છે ત્‍યારે જીવને દુઃખ થાય છે : ભૂલ કરવી એ સાધારણ ગુનો છે, પણ ભૂલ કબૂલ ન કરવી એ મોટો ગુનો છે access_time 3:05 pm IST