Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022
શાંતાબેન માલવિયા

રાજકોટઃ સ્‍વ.જીવરાજભાઈ માલવિયાના ધર્મપત્‍નિ શાંતાબેન (ઉ.વ.૮૫) તે રમેશભાઈ, બાવનજીભાઈ તથા અશ્વિનભાઈના માતુશ્રીનું તા.૨૯ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણુ તા.૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન ન્‍યુ નહેરૂનગર ૮૦ ફૂટ રોડ, ગોપવંદના સોસાયટી શેરી નં.૬, ક્રિષ્‍ના પાર્ક, બ્‍લોક નં.૧૦,  હરિઓમ પાન પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

જયશ્રીબેન દિનેશભાઇ બચ્‍છાનું અવસાન : આજે ટેલીફોનીક ઉઠમણું

રાજકોટ : રાજકોટ નિવાસી જયશ્રી બેન દિનેશભાઇ બચ્‍છા (ઉ.વ.૬૭) તે દિનેશભાઇના પત્‍ની, મથુરાદાસ ત્રિભોવનદાસ બચ્‍છાના પુત્ર વધુ, કરશનદાસ નેણસીભાઇ ભીમજીયાણીના પુત્રી તથા જિજ્ઞેશભાઇ, સમીરભાઇ, મિહિરભાઇના માતુશ્રી તેમજ અનિલભાઇ, દિલીપભાઇ, વિજયભાઇ અને હસમુખભાઇના ભાભીનું તા. ર૭ ને સોમવારે અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ટેલિફોનિક ઉઠમણું અને પિયરપક્ષની ટેલિફોનિક સાદડી આજે તા.૩૦ ને ગુરૂવારે સાંજે ૪-૦૦ થી પ-૦૦ કલાક દરમિયાન રાખેલ છે

અવસાન નોંધ

કુસુમબેન કામાણી

રાજકોટઃ દશાશ્રીમાળી સ્‍થાનકવાસી જૈન લાઠી નિવાસી હાલ મુંબઈ સ્‍વ.રમણીકલાલ જગજીવનદાસ કામાણીનાં ધર્મપત્‍નિ કુસુમબેન રમણીકલાલ કામાણી (ઉ.વ.૭૫) તે સ્‍વ.કમળાબેન અમૃતલાલ શાહનાં પુત્રી, જયેશભાઈ, મનીષભાઈ, મિતેશભાઈ, અલ્‍કાબેન દિપકભાઈ લાખાણી, મનીષાબેન રાજીવભાઈ ઉદાણી, ભાવિકાબેન મયુરભાઈ કામદાર, બિનાબેન મયુરભાઈ રૂપાણી, વિરલબેન દર્શીતભાઈ મગીયા, મેઘનાબેન હેમલભાઈ દેસાઈનાં માતુશ્રી તેમજ રાજુલબેન, સોનલબેન, ભારતીબેનનાં સાસુ, તેમજ સ્‍વ.હસુમતીબેન ધીરજલાલ કામાણી, કંચનબેન અજમેરા, કાંતાબેન પારેખ, નિર્મળાબેન દોશી, મીતાબેન દામાણીનાં ભાભી તે સ્‍વ.છબીલભાઈ, પ્રફુલભાઈ, અનસુયાબેન દેસાઈ, મંજુબેન દેસાઈનાં બેનશ્રી તા.૨૮ને મંગળવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, ઉતોપીયા બેન્‍વેટ્‍સ, સહકાર સિનેમા પાસે, તીલકનગર, ચેંબુર, મુંબઈ ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ છગ

વેરાવળ : સ્‍વ. અમૃતલાલ આણંદજી છગ (ખોરસા ગીરવાળા) ના પુત્ર ચંદ્રકાંતભાઇ ઉ.૬ર તે હરગોવિંદભાઇ (રાજકોટ), સરોજબેન નિતેશભાઇ પોપટ (સાસણ), મધુબેન દીલીપભાઇ બગડાઇ (રાજકોટ), હંસાબેન પ્રવિણભાઇ નિર્મળ (જુનાગઢ)ના ભાઇ તથા સ્‍વ. રિધ્‍ધીબેન જતીનભાઇ રૂપારેલીયા (માળીયા હાટીના), ગુંજા અંકુરભાઇ કાનાબાર (વેરાવળ)ના પિતાશ્રી તેમજ તેજસના કાકા તથા સ્‍વ. લક્ષ્મીદાસ ગોકળદાસ ઠકરાર, જયેન્‍દ્રભાઇ, હરેશભાઇ, પ્રદિપભાઇ (વ્‍યંકટેશ એજન્‍સી વેરાવળ)ના જમાઇનું તા. ર૮ ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા. ૩૦ ને ગુરૂવારે સાંજે ૪ થી પ નવા રામ મંદિર કૃષ્‍ણનગર વેરાવળ ખાતે રાખેલ છે.

મહેશભાઇ વેગડ

રાજકોટ : ગુ. ક્ષ. કડીયા, મુળ ગામ જાયવા, હાલ રાજકોટ સ્‍વ. રણછોડભાઇ લાલજીભાઇ વેગડના પુત્ર મહેશભાઇ રણછોડભાઇ વેગડ (ઉ.વ.૬ર) તે હંસાબેન ના પતિ તથા કૌશલભાઇ (લંડન) અને જયભાઇના પિતાશ્રી તથા સ્‍વ. હેમંતભાઇ, ચિમનભાઇ (લંડન), બટુકભાઇના નાના ભાઇ તેમજ માલતીબેન, મંજૂલાબેન, હેમલતાબેન, મંગળાબેન, જયાબેનના ભાઇનું તા. ર૭ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧ ને શુક્રવારે મિલન હોલ ૮૦ ફુટ રોડ, બાબરીયા કોલોની પાસે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિનેશભાઇ ચાવડા

ગોંડલ : દિનેશભાઇ તે સ્‍વ. હરીભાઇ રૂડાભાઇ ચાવડાના પુત્ર તથા સ્‍વ. પ્રભુભાઇ તેમજ લલીતભાઇના ભાઇનું તા. ર૮ ના અવસાન થયેલ છે બેસણું તા. ૩૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ આશાપુરા મંદિર પાસે સુવાસ વાડી ગોંડલ ખાતે રાખેલ છે.

કંચનબેન નિમાવત

રાજકોટ : રામાનંદી સાધુ સ્‍વ. કંચનબેન વનમાળીદાસ નિમાવત (મુ. ડુંગરકા)નું તા. ર૯ ના અવસાન થયેલ છે. તે સુરેશભાઇ, રાજેશભાઇ અને શૈલેષભાઇના માતુશ્રીનું બેસણું તા. ૧ ને શુક્રવારે સાંજના ૪.૩૦ થી ૬.૩૦, બી-ર૦૩, આવકાર હેરીટેજ, સેટેલાઇટ ચોક, શ્રીરામ પાર્કની બાજુમાં મોરબી રોડ, ખાતે રાખેલ છે. 

શાંતાબેન માલવિયા

રાજકોટઃ સ્‍વ.જીવરાજભાઈ માલવિયાના ધર્મપત્‍નિ શાંતાબેન (ઉ.વ.૮૫) તે રમેશભાઈ, બાવનજીભાઈ તથા અશ્વિનભાઈના માતુશ્રીનું તા.૨૯ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણુ તા.૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન ન્‍યુ નહેરૂનગર ૮૦ ફૂટ રોડ, ગોપવંદના સોસાયટી શેરી નં.૬, ક્રિષ્‍ના પાર્ક, બ્‍લોક નં.૧૦,  હરિઓમ પાન પાસે, રાજકોટ ખાતે રાખેલ છે

કુસુમબેન કામાણી

રાજકોટઃ દશાશ્રીમાળી સ્‍થાનકવાસી જૈન લાઠી નિવાસી હાલ મુંબઈ સ્‍વ.રમણીકલાલ જગજીવનદાસ કામાણીનાં ધર્મપત્‍નિ કુસુમબેન રમણીકલાલ કામાણી (ઉ.વ.૭૫) તે સ્‍વ.કમળાબેન અમૃતલાલ શાહનાં પુત્રી, જયેશભાઈ, મનીષભાઈ, મિતેશભાઈ, અલ્‍કાબેન દિપકભાઈ લાખાણી, મનીષાબેન રાજીવભાઈ ઉદાણી, ભાવિકાબેન મયુરભાઈ કામદાર, બિનાબેન મયુરભાઈ રૂપાણી, વિરલબેન દર્શીતભાઈ મગીયા, મેઘનાબેન હેમલભાઈ દેસાઈનાં માતુશ્રી તેમજ રાજુલબેન, સોનલબેન, ભારતીબેનનાં સાસુ, તેમજ સ્‍વ.હસુમતીબેન ધીરજલાલ કામાણી, કંચનબેન અજમેરા, કાંતાબેન પારેખ, નિર્મળાબેન દોશી, મીતાબેન દામાણીનાં ભાભી તે સ્‍વ.છબીલભાઈ, પ્રફુલભાઈ, અનસુયાબેન દેસાઈ, મંજુબેન દેસાઈનાં બેનશ્રી તા.૨૮ને મંગળવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, ઉતોપીયા બેન્‍વેટ્‍સ, સહકાર સિનેમા પાસે, તીલકનગર, ચેંબુર, મુંબઈ ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ છગ

વેરાવળ : સ્‍વ. અમૃતલાલ આણંદજી છગ (ખોરસા ગીરવાળા) ના પુત્ર ચંદ્રકાંતભાઇ ઉ.૬ર તે હરગોવિંદભાઇ (રાજકોટ), સરોજબેન નિતેશભાઇ પોપટ (સાસણ), મધુબેન દીલીપભાઇ બગડાઇ (રાજકોટ), હંસાબેન પ્રવિણભાઇ નિર્મળ (જુનાગઢ)ના ભાઇ તથા સ્‍વ. રિધ્‍ધીબેન જતીનભાઇ રૂપારેલીયા (માળીયા હાટીના), ગુંજા અંકુરભાઇ કાનાબાર (વેરાવળ)ના પિતાશ્રી તેમજ તેજસના કાકા તથા સ્‍વ. લક્ષ્મીદાસ ગોકળદાસ ઠકરાર, જયેન્‍દ્રભાઇ, હરેશભાઇ, પ્રદિપભાઇ (વ્‍યંકટેશ એજન્‍સી વેરાવળ)ના જમાઇનું તા. ર૮ ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા. ૩૦ ને ગુરૂવારે સાંજે ૪ થી પ નવા રામ મંદિર કૃષ્‍ણનગર વેરાવળ ખાતે રાખેલ છે.

મહેશભાઇ વેગડ

રાજકોટ : ગુ. ક્ષ. કડીયા, મુળ ગામ જાયવા, હાલ રાજકોટ સ્‍વ. રણછોડભાઇ લાલજીભાઇ વેગડના પુત્ર મહેશભાઇ રણછોડભાઇ વેગડ (ઉ.વ.૬ર) તે હંસાબેન ના પતિ તથા કૌશલભાઇ (લંડન) અને જયભાઇના પિતાશ્રી તથા સ્‍વ. હેમંતભાઇ, ચિમનભાઇ (લંડન), બટુકભાઇના નાના ભાઇ તેમજ માલતીબેન, મંજૂલાબેન, હેમલતાબેન, મંગળાબેન, જયાબેનના ભાઇનું તા. ર૭ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧ ને શુક્રવારે મિલન હોલ ૮૦ ફુટ રોડ, બાબરીયા કોલોની પાસે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિનેશભાઇ ચાવડા

ગોંડલ : દિનેશભાઇ તે સ્‍વ. હરીભાઇ રૂડાભાઇ ચાવડાના પુત્ર તથા સ્‍વ. પ્રભુભાઇ તેમજ લલીતભાઇના ભાઇનું તા. ર૮ ના અવસાન થયેલ છે બેસણું તા. ૩૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ આશાપુરા મંદિર પાસે સુવાસ વાડી ગોંડલ ખાતે રાખેલ છે. (પ-૪)

કંચનબેન નિમાવત

રાજકોટ : રામાનંદી સાધુ સ્‍વ. કંચનબેન વનમાળીદાસ નિમાવત (મુ. ડુંગરકા)નું તા. ર૯ ના અવસાન થયેલ છે. તે સુરેશભાઇ, રાજેશભાઇ અને શૈલેષભાઇના માતુશ્રીનું બેસણું તા. ૧ ને શુક્રવારે સાંજના ૪.૩૦ થી ૬.૩૦, બી-ર૦૩, આવકાર હેરીટેજ, સેટેલાઇટ ચોક, શ્રીરામ પાર્કની બાજુમાં મોરબી રોડ, ખાતે રાખેલ છે.

રમણીકભાઇ ચુડાસમા

રાજકોટઃ નિવાસી વાળંદ રમણીકભાઇ (બટુકભાઇ) પ્રાગજીભાઇ ચુડાસમા (ઉ.વ.૭૪) જે.હિતેષભાઇ ના પિતાશ્રી તથા મનસુખભાઇ તથા નટુભાઇ તથા કિશોરભાઇના મોટાભાઇ તથા વિપુલભાઇ રાઠોડના સસરા તથા જયસુખભાઇ હિરાણી તથા ભરતભાઇ હિરાણી (કોટડા સાંગણી)ના બનેવીનું તા.૩૦ના ગુરૃવારના રોજ શ્રીરામ ચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૨ને શનિવારે સાંજે ૪થી ૬, મારૃતીનગર–૬ હુડકો કોઠારીયા મેઇન રોડ, માધવ હોલ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. હિતેષભાઇ મો. ૯૮૭૯૯ ૩૩૨૩૭, કિશોરભાઇ મો. ૯૭૧૪૪ ૭૬૨૮૧, મનસુખભાઇ મો. ૯૫૭૪૧ ૧૯૯૯૦, નટુભાઇ મો. ૯૪૨૮૨ ૭૬૧૫૧

રયમલસિંહ નકુમ

રાજકોટઃ કારડીયા રાજપુત  રાજકોટ નિવાસી ભારતીબેન રયમલસિંહ નકુમના પતિ, તારીકા, ખુશાલી, અનુજના પિતાશ્રી સ્વ. માધુભાઇ જીવાભાઇ નકુમના પુત્ર તથા ગોપાલભાઇ રાઘવભાઇ પરમારના જમાઇ રયમલસિંહ માધુભાઇનકુમનું તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદ્દગતનું બેસણું તા.૨ શનિવારે સાંજે ૪થી ૬ રાજનગર સોસાયટી શેરી નં.૧, રાજનગર કોમ્યુનિટી હોલ, નાના મૌવા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૭૭૭૭૯ ૫૦૩૪૩, ૯૭૨૪૫ ૪૫૭૯૫

વૈભવ માણેક

રાજકોટઃ વૈભવ ગીરીશભાઇ માણેક તે ગીરીશભાઇ મોહનલાલ માણેક (જલારામ પેંકેજીંગ શાપર)ના પુત્ર તથા વિશાલ ગીરીશભાઇ માણેક (જલારામ પાર્સલ બોકસ, સંતકબીર રોડ)ના ભાઇનું તા.૨૯ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧ને શુક્રવારના રોજ સાંજે ૪થી ૫ કલાક નિવાસ સ્થાનઃ સિલ્વરનેસ્ટ સોસાયટી–૩, ભાવનગર રોડ મ્યુનિસિપલ ઓફીસની સામે, બગીચાની પાછળ, બંધ શેરી, રાજકોટ મો. ૯૫૩૭૭ ૫૦૯૪૧, ૯૯૭૪૯ ૫૪૪૪૯