Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

સુરતમાં ઉધના વિસ્તારમાં 5 સેકન્ડમાં 28 લાખની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ધોળા દિવસે મની ટ્રાન્સફરના કર્મચારીને લૂંટી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. બાઈક પર જઈ રહેલા મની ટ્રાન્સફરના કર્મચારી પાસેથી બાઈક પર આવેલા ત્રણ લૂંટારુ 28 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

રાજકોટ ના ત્રિકોણબાગ ખાતે બજરંગદળનો વિરોધ, ઉદયપુરમાં બનેલી ઘટનાને ઇસ્લામિક આંતકવાદ મુદ્દે પૂતળા દહનનો કાર્યક્રમ, સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે વિરોધ, પૂતળાનું દહન કરે તે પૂર્વ જ પોલીસે પૂતળું કર્યું કબ્જે કરી બજરંગ દળના કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત.

રાજકોટ પોલીસ દ્વારા જનતા પર 150 કરોડના ઈ મેમો ની માફી માટે સતત બીજા દિવસે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં આજે રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે સહી જુબેશ ચલાવવામાં આવી હતી સહી જુંબેશ કાર્યક્રમ કરતા જ પોલીસ દ્વારા NSUI ના કર્યકરોની અટકાયત કરી હતી.