Gujarati News

Gujarati News

તા. ૧પ જુલાઇ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ અષાઢ વદ-ર, શુક્રવાર
તા. ૧૩ જુલાઇ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ અષાઢ સુદ-૧પ, બુધવાર
તા. ૧ર જુલાઇ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ અષાઢ સુદ-૧૩-૧૪, મંગળવાર
તા. ૧૧ જુલાઇ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ અષાઢ સુદ-૧ર, સોમવાર

ન્યૂજર્સીના ફ્રેન્કલીન ટાઉનશીપમાં આવેલા શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા પ્રોગ્રામ યોજાયો : 30 જૂનથી 6 જુલાઈ દરમિયાન આયોજિત પ્રોગ્રામમાં અમેરિકાના અનેક જૈન સંઘોએ ભાગ લીધો : ભમતી (પ્રદક્ષિણા ) માં 24 તીર્થંકરની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી : અમેરિકાની ધરતી ઉપર સૌપ્રથમ વખત પ્રભુની ચાંદીની પ્રતિમાજીનું પ્રકટીકરણ કરવામાં આવ્યું: ભવ્ય વરઘોડો , અદભુત રોશની ,બૃહત શાંતિ સ્નાત્ર ,પ્રભુના કલ્યાણકની ઉજવણી ,અષ્ટપ્રકારી પૂજા તેમજ ,હેલીકૉપટરથી કંકુ તેમજ પુષ્પવર્ષાનું આયોજન કરાયું : ન્યૂજર્સી જૈન સંઘે દરરોજ 4000 થી 5000 આમંત્રિતોને વિનામૂલ્યે નવકારશી ( સવારનો નાસ્તો ) બપોરે તથા સાંજે મિષ્ટાન યુક્ત સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરી : ન્યૂજર્સીના શ્રાવકોએ કરોડો રૂપિયાના દાનનો ધોધ વરસાવ્યો access_time 1:33 pm IST

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને મોટા સપના જોવા માટે પ્રોત્સાહિત કર્યા છે : અમેરિકાના શિકાગોમાં NID ફાઉન્ડેશનના ઉપક્રમે ભારતીય આધ્યાત્મિક નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર તથા ભારતીય રાજદૂત, તરનજિત સિંહ સંધુએ 'હાર્ટફેલ્ટઃ ધ લેગસી ઓફ ફેઈથ' પુસ્તક ના વિમોચન પ્રસંગે ઉદબોધન કર્યું : NID ફાઉન્ડેશન ચીફ સતનામ સિંહ સંધુ, બિઝનેસમેન દર્શનસિંહ ધાલીવાલ, ભારતના સાંસદ હંસરાજ હંસ ,કોમ્યુનિટી અગ્રણી ડો.ભરત બારાઇ સહિતના મહાનુભાવોએ હાજરી આપી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને મોટા સપના જોવા માટે પ્રોત્સાહિત કર્યા છે : અમેરિકાના શિકાગોમાં NID ફાઉન્ડેશનના ઉપક્રમે ભારતીય આધ્યાત્મિક નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર તથા ભારતીય રાજદૂત, તરનજિત સિંહ સંધુએ 'હાર્ટફેલ્ટઃ ધ લેગસી ઓફ ફેઈથ' પુસ્તક ના વિમોચન પ્રસંગે ઉદબોધન કર્યું : NID ફાઉન્ડેશન ચીફ સતનામ સિંહ સંધુ, બિઝનેસમેન દર્શનસિંહ ધાલીવાલ, ભારતના સાંસદ હંસરાજ હંસ ,કોમ્યુનિટી અગ્રણી ડો.ભરત બારાઇ સહિતના મહાનુભાવોએ હાજરી આપી access_time 8:54 pm IST

તા. ૧૦ જુલાઇ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ અષાઢ સુદ-૧૧, રવિવાર