Gujarati News

Gujarati News

સૌથી વધુ વરસાદ પ્રભાવિત નવસારી સહિત રાજ્યમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય-કેશડોલ્સ ચૂકવાશે : રાહત કામગીરીમાં વધુ ઝડપ લાવવા નવસારીમાં વધારાના બે એડિશનલ અને પાંચ ડેપ્યુટી કલેક્ટર નિમાયા :પુનઃસ્થાપનની કામગીરીમાં વધુ ઝડપ લાવવા સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવસારીમાં કેમ્પ કરવામાં આવશે : આજ સવાર સુધીમાં કુલ ૮૧૧ નાગરિકોનું સફળ રેસ્ક્યુ : નવસારીમાં આશ્રયસ્થાનોમાં આશ્રય લઇ રહેલા અંદાજે ૧૩,૦૦૦ નાગરિકોને ઉત્તમ સુવિધા ઉપલબ્ધ : મુખ્ય સચિવ પંકજકુમાર : નગરપાલિકા વિસ્તારોમાં આરોગ્ય, સફાઇ સહિતની કામગીરી માટે સુરત મહાનગરપાલિકાની ટીમો નવસારી જવા રવાના : અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ મદદ-સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ: નવસારી સહિત રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારની સમીક્ષા માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને SEOC ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ access_time 4:13 pm IST