Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

આપણું પ્રગતિશીલ બંધારણ એ ભારતની એકતાની સૌથી મોટી શક્તિ : બંધારણના દિવસ પર ગૃહમંત્રી અમિતભાઈ શાહ

> ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે, ભારતની એકતા અને વિકાસની સૌથી મોટી શક્તિ એ આપણું પ્રગતિશીલ બંધારણ છે. બંધારણ દિવસ પર ભારતીય બંધારણના શિલ્પી બાબાસાહેબ આંબેડકરજી ને નમન કરું છું. તેમણે કહ્યું, મોદી સરકાર દેશના મહાન પુરૂષાના સપના અને બંધારણ અનૂરૂપ દેશના દરેક વર્ગને સામાજિક અને આર્થિક ન્યાય અપાવવા પ્રતિ સંકલ્પબધ્ધ છે.
(10:17 pm IST)
  • ' ચલો દિલ્હી ' : કૃષિ કાનૂનના વિરોધમાં પંજાબથી નીકળેલી ખેડૂતોની ટ્રેકટર રેલીને કેજરીવાલનું સમર્થન : વિરોધ વ્યક્ત કરવાનો ખેડૂતોનો અધિકાર હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું access_time 1:21 pm IST

  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે હાલમાં સ્કૂલો શરૂ કરવાનો કોઈ વિચાર નથી : જલ્દીથી વેકસીન આવવાની છે. access_time 4:03 pm IST

  • અનુપ જલોટાને બી.એ.ની ડીગ્રી : વિખ્યાત ગાયક અનુપ જલોટાને ૪૬ વર્ષ બાદ બી.એ.ની ડીગ્રી મળી છે. તેઓએ ૧૯૭૪માં લખનઉ યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએશન કર્યુ હતું. access_time 4:00 pm IST