મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

આપણું પ્રગતિશીલ બંધારણ એ ભારતની એકતાની સૌથી મોટી શક્તિ : બંધારણના દિવસ પર ગૃહમંત્રી અમિતભાઈ શાહ

ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે, ભારતની એકતા અને વિકાસની સૌથી મોટી શક્તિ એ આપણું પ્રગતિશીલ બંધારણ છે. બંધારણ દિવસ પર ભારતીય બંધારણના શિલ્પી બાબાસાહેબ આંબેડકરજી ને નમન કરું છું. તેમણે કહ્યું, મોદી સરકાર દેશના મહાન પુરૂષાના સપના અને બંધારણ અનૂરૂપ દેશના દરેક વર્ગને સામાજિક અને આર્થિક ન્યાય અપાવવા પ્રતિ સંકલ્પબધ્ધ છે.

(10:17 pm IST)