Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પકોડાં પર રાજકારણ શરૂ, હવે રાયપુરમાં પકોડાં પ્રદર્શન

દેશના રાજકારણમાં પકોડાએ કેન્દ્ર સ્થાન લઇ લીધું છે. બેરોજગારી પરના નિવેદનો લઇને રાયપુરમાં યુથ કોંગ્રેસે પકોડા સેન્ટર  ખોલીને પ્રદર્શન કર્યુ હતું. રાજકીય આક્ષેપબાજીમાં પકોડાએ સ્થાન જમાવી દીધું. રાયપુર ઉપરાંત છતીસગઢમાં પણ શિક્ષિત બેરોજગારોએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. જેમાં પોસ્ટર લગાવાયા હતા કે દર વર્ષે ર કરોડ બેરોજગારો ભજીયા વેચવા મજબુર કોંગ્રેસ નેતાઓએ પણ પકોડા બનાવીને પકોડા પ્રદર્શન કર્યુ.

(3:54 pm IST)