તા. ૭ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૭ બુધવાર
તા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૬ મંગળવાર
તા. ૫ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૫ સોમવાર
તા. ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૪ રવિવાર
તા. ૩ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૩ શનિવાર
  • સંજય દત્ત અને માન્યતા દત્તે તેમના લગ્નજીવનના 10 વર્ષ પુરા કર્યા છે અને આ ખુશીમાં તેમણે પોતાના પરિવાર અને અંગત મિત્રો સાથે પાર્ટી સેલીબ્રેટ કરી હતી. પાર્ટીની આ તસ્વીરને સંજયની પત્ની માન્યતા દ્વારા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે, જેમાં તેઓ પરિવાર અને મિત્રો સાથે નજરે પડે છે. access_time 11:34 pm IST

  • કાશ્મીરમાં આતંકીઓ બન્યા બે ફામઃ ગઇકાલે મોડી સાંજે પુલવામાના રાજપોરા પોલીસ સ્ટેશન પર કર્યું અંધાધુંધ ફાયરીંગઃ હોસ્પીટલમાંથી આતંકીને છોડાવવાની ઘટના બાદ એક જ દિવસમાં બીજીવાર પોલીસ ઉપર હુમલો access_time 3:47 pm IST

  • અંતે પુરૂષોત્તમ સોલંકીઅે ધારાસભ્યપાદના શપથ ગ્રહણ કર્યાઃ ભાજપ સરકારને હાશકારો થયોઃ મત્સ્યદ્યોગ ખાતાના પ્રધાન છે access_time 6:01 pm IST