Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભારતીય મુસ્લિમને 'પાકિસ્તાની' કહેનારને ૩ વર્ષની સજા થવી જોઈએઃ ઓવૈસી

એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પાસે એવો કાયદો બનાવવાની માંગ કરી કે, જેમાં ભારતીય મુસ્લિમોને 'પાકિસ્તાની' કહેનારને ૩ વર્ષની સજા ફટકારવાની જોગવાઈ હોય : ઓવૈસીએ જણાવ્યું કે, ૭૦ વર્ષ પછી તેઓને આજે પણ પાકિસ્તાની કહીને બોલાવવામાં આવે છે : ઓવૈસી અનુસાર, હવે ભારતીય મુસલમાનો તિરંગો પણ લહેરાવી શકા નથી : ઓવૈસીના આ નિવેદન અંગે ભાજપ નેતા વિનય કટિયારે જણાવ્યું કે, 'મુસલમાનોને અલગ જમીનનો ભાગ આપવામાં આવ્યો, તે બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન ચાલ્યા જાય : અહિં તેનું શુ઼ કામ છે?' મુસલમાનોએ અહિં રહેવું જ ન જોઈએ : તેઓને લોકસંખ્યાના આધારે દેશના ભાગ આપી દિધો છે

(3:58 pm IST)