Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

શેરબજારનો સવારનો સુધારો બપોરે ધોવાયોઃ સેન્સેકસ-નીફટી પ્લસમાંથી માઇનસમાં: બજાર ઉપલા લેવલેથી પટકાયું

મુંબઇઃ શેરબજારમાં આજે સવારે જોવા મળેલો સુધારો બપોરે ધોવાઇ ગયો હતોઃ સેન્સેકસ-નીફટી ઉપલા મથાળેથી નીચે પટકાયા છેઃ બન્ને પ્લસમાંથી માઇનસમાં ચાલ્યા ગયા છેઃ ર.૧પ કલાકે સેન્સેકસ ર૮ પોઇન્ટ ઘટીને ૩૪૧૬પ અને નીફટી ફલેટ ૧૦૪૯૭ ઉપર ટ્રેડ કરે છેઃ સવારે સેન્સેકસ ૩૬૭ પોઇન્ટ અપ સાથે ખુલ્યો હતોઃ નીફટી  પણ ૧૦૮ પોઇન્ટ અપ સાથે ખુલ્યો હતોઃ સેન્સેકસ ઉપલા લેવલેથી ૬૦૬ તથા નીફટી ઉપરથી ૧૪૯ પોઇન્ટ તુટયા હતા

(3:51 pm IST)