Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

૫ થી ૮ સુધી રાજ્યસભામાં હાજર રહેવા ભાજપે વ્હીપ આપ્યો

રાજ્યસભાની ચાલી રહેલ બેઠક દરમિયાન આવતીકાલે તારીખ ૫ મે થી તારીખ ૮મી મે સુધી અગત્યના કાનુનો પસાર કરવાના હોવાથી ભારતીય જનતા પક્ષના રાજ્ય સભાના સાંસદોને રાજ્યસભામાં હાજર રહેવા ભાજપ તરફથી વ્હીપ આપવામાં આવ્યો છે.

(5:32 pm IST)